ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ
Gujarat Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD ) દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે. રાજ્યમાં અત્યાર સુધી 510.5 મીમી વરસાદ નોંધાયો છે,...
Advertisement
Gujarat Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD ) દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે. રાજ્યમાં અત્યાર સુધી 510.5 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં માત્ર 1% ઓછો છે.

