Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

અરવલ્લીના મોડાસામાં અઢી ઈંચ વરસાદ સરસ્વતી અને પાટણ તાલુકામાં 2-2 ઈંચ વરસાદ આંકલાવ અને મહેસાણામાં 2-2 ઈંચ વરસાદ Gujarat Rain : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં...
Advertisement
  • અરવલ્લીના મોડાસામાં અઢી ઈંચ વરસાદ
  • સરસ્વતી અને પાટણ તાલુકામાં 2-2 ઈંચ વરસાદ
  • આંકલાવ અને મહેસાણામાં 2-2 ઈંચ વરસાદ

Gujarat Rain : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો છે. મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરી હતી. પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તે સિવાય ૩ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ બન્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×