Gujarat Heavy Rain : હવામાન નિષ્ણાંત Ambalal Patel એ કરી ભુક્કા બોલાવતી આગાહી
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક...
Advertisement
- પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે
- આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
- પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તેમાં પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે. તથા કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. તેમજ 7 થી 12 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ પડશે. તથા ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમાં 18 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે.
Advertisement


