Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Heavy Rain : અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, જુઓ VIDEO

Gujarat Heavy Rain : અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ધોધમાર વરસાદ પડ્યો છે, જેના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
Advertisement

Gujarat Heavy Rain : અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ધોધમાર વરસાદ પડ્યો છે, જેના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×