ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Heavy Rain : કચ્છ, દ્વારકાના લોકો ધ્યાન રાખજો, વરસાદ તૂટી પડશે

રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારને ઘમરોળશે.
01:30 PM Jun 28, 2025 IST | Hardik Prajapati
રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારને ઘમરોળશે.

Gujarat Heavy Rain : હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારને ઘમરોળશે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂઓ અહેવાલ.....

Tags :
Ambaji rain floodAmod talukaAravalliBharuch heavy rainBhiloda-ShamlajiDhadhar river alertGujarat FirstGUJARAT FIRST NEWSgujarat rain alert todayMegharajaRain in Gujarat 2025Sardar Sarovar DamWaterlogging in Ambaji
Next Article