Gujarat Heavy Rain: ધોધમાર વરસાદ અને હાલાકીની તસવીર
વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે Rain in Gujarat: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ 13.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી...
Advertisement
- વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર
- ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા
- સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે
Rain in Gujarat: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ 13.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધુ પડ્યો છે. તથા કચ્છમાં 17.57 ટકા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8.16 ટકા વરસાદ છે. પૂર્વ મધ્ય ઝોનમાં 13.31 ટકા વરસાદ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 11.99 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
Advertisement