Gujarat High Court : પોલીસના તોડકાંડના કેસમાં હાઈકોર્ટની ફટકાર
એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે પોલીસ દ્વારા તોડકાંડના મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરાયું છે. જો કે હાઇકોર્ટે રાજ્ય સરકારના સોગંદનામા પર સવાલો ઉભા કર્યા છે. હાઇકોર્ટે કહ્યું કે 1064 હેલ્પલાઇન નંબર એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા...
એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે પોલીસ દ્વારા તોડકાંડના મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરાયું છે. જો કે હાઇકોર્ટે રાજ્ય સરકારના સોગંદનામા પર સવાલો ઉભા કર્યા છે. હાઇકોર્ટે કહ્યું કે 1064 હેલ્પલાઇન નંબર એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે છે પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી જેથી પોલીસ મદદ કે ફરિયાદ માટે નહીં પણ પોલીસ સામે ફરિયાદ માટે એવુ લખો.
Advertisement