ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: આજે IB ના વડા IPS અધિકારી RB બ્રહ્મભટ્ટ નિવૃત્ત થશે

2 IAS અને 2 IPS અધિકારીઓ આવતીકાલે વયનિવૃત્ત (Retirement) થશે. ગૃહ અને કૃષિ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ વયનિવૃત્ત થશે. સાથે જ રજિસ્ટ્રાર સહકાર કમલ શાહ પણ વયનિવૃત્ત થશે. આ ઉપરાંત, IB ના વડા IPS અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ...
04:41 PM Jul 31, 2024 IST | Dhruv Parmar
2 IAS અને 2 IPS અધિકારીઓ આવતીકાલે વયનિવૃત્ત (Retirement) થશે. ગૃહ અને કૃષિ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ વયનિવૃત્ત થશે. સાથે જ રજિસ્ટ્રાર સહકાર કમલ શાહ પણ વયનિવૃત્ત થશે. આ ઉપરાંત, IB ના વડા IPS અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ...

2 IAS અને 2 IPS અધિકારીઓ આવતીકાલે વયનિવૃત્ત (Retirement) થશે. ગૃહ અને કૃષિ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ વયનિવૃત્ત થશે. સાથે જ રજિસ્ટ્રાર સહકાર કમલ શાહ પણ વયનિવૃત્ત થશે. આ ઉપરાંત, IB ના વડા IPS અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ અને CID ક્રાઇમનાં IPS અધિકારી સુભાષ ત્રિવેદી પણ વયનિવૃત્ત થશે.

આ પણ વાંચો : Rajkot માં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે લોકોનો વિરોધ

Tags :
Agriculture DepartmentAK RakeshCID CrimeGujaratGujarat FirstHome DepartmentIASIB ChiefIPSKamlesh ShahRB BrahmbhattretirementSeniorOfficialsSubhash Trivedi
Next Article