Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Icons : ખેતરનાં Waste ને Wealth માં ફેરવતી Revolutionary Technology!

આ ખાસ સંવાદમાં જીગ્નેશભાઈએ Waste to Wealth નું સ્પષ્ટ વિઝન જણાવ્યું. સાથે જ Chem Process Systems નાં વિઝનની પણ વાત કરી.
Advertisement

ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ ' Gujarat Icons' માં આજે વાત કરીશું રાજકારણી અને બિઝનેસમેન જિગ્નેશ મેથાણીયા (Jignesh Methaniya) સાથે... આ ખાસ સંવાદમાં જીગ્નેશભાઈએ Waste to Wealth નું સ્પષ્ટ વિઝન જણાવ્યું. સાથે જ Chem Process Systems નાં વિઝનની પણ વાત કરી. Agro Waste થી ખેડૂતોને આવકમાં વધારો થયો તેમ જણાવ્યું. 100% Make in India ક્લીન ટેક સાથે પર્યાવરણ અને રુરલ ઇકોનોમીને ફાયદો થયો છે. ગ્લોબલ ક્લીન ટેક બનવાનો લક્ષ્ય છે તેમ જિગ્નેશભાઈએ જણાવ્યું હતું.... જુઓ આ ખાસ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×