Gujarat : વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન
વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી તે દૂર થશે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે. જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી...
Advertisement
- વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન
- રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે
- વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી તે દૂર થશે
રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે. જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે માહિતી આપી છે. તેમજ વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સી.આર. પાટીલે જણાવ્યું છે કે વક્ફ બિલ સર્વાનુમતે સાંસદ, રાજ્યસભામાં પાસ થયુ છે. વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી. જેમાં વક્ફનો કડવો અનુભવ સુરતમાં થયો હતો. મનપા કચેરીની જગ્યા વક્ફની હોવાનો દાવો કર્યો હતો. ત્યારે કોર્ટમાં પાલિકાની જીત થઈ છે.
Advertisement