ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે
02:21 PM Aug 08, 2025 IST | Hardik Prajapati
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

Gandhinagar: ગુજરાતમાં રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસીય ચોમાસું સત્રની જાહેરાત કરવામાx આવી છે, જે અંતર્ગત આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી ચોમાસું સત્ર મળશે, અને 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જૂઓ અહેવાલ....

Tags :
GujaratGujaratFirstGujaratVidhansabhaMonsoonSession
Next Article