Gujarat Legislative Assembly Visit : ગુજરાતી કલાકારોએ નીહાળી ગૃહની કામગીરી
ગીતા રબારી, ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર ગૃહમાં હાજર રહ્યા હતા
10:07 PM Mar 10, 2025 IST
|
Vipul Sen
ગુજરાતનાં જાણીતા કલાકારો આજે વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા. ગીતા રબારી, ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર ગૃહમાં હાજર રહ્યા હતા. કલાકારોએ વિધાનસભાની કામગીરીને નિહાળી હતી. વિધાનસભાની કામગીરી નીહાળવાની તક મળી તે માટે દરેક કલાકારે આનંદ વ્યક્ત કર્યો હતો.... જુઓ અહેવાલ....
Next Article