Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Local Body Election: Bhavnagar મનપાની 52 બેઠકો પર જામ્યો ખરાખરીનો જંગ

Bhavnagar Election: ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં ન હોવાથી મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો બની રહ્યો છે. શહેરના 13 વોર્ડની ૫૨ બેઠકો કબજે કરવા માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
Advertisement
  • Bhavnagar મનપાની 52 બેઠકો પર જામ્યો ખરાખરીનો જંગ
  • 13 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
  • પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ
  • ભાજપ-કોંગ્રેસે કોળી સમાજના નેતાઓ પર ખેલ્યો દાવ
  • કુંભારવાડા, નારી અને સીદસર વોર્ડમાં જબરદસ્ત રસાકસી

Bhavnagar Election: ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં ન હોવાથી મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો બની રહ્યો છે. શહેરના 13 વોર્ડની ૫૨ બેઠકો કબજે કરવા માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું (Koli Community) ભારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. 13 વોર્ડ પૈકીના ૫ વોર્ડમાં કોળી સમાજની વસ્તી નિર્ણાયક હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ જ્ઞાતિના નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ખાસ કરીને કુંભારવાડા, નારી, ફુલસર અને સીદસર વોર્ડમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને કારણે જબરદસ્ત રસાકસી સર્જાઈ છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×