Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Local Body Election : Jamnagar જિલ્લા પંચાયતમાં ભાજપે ખેલ્યો ગજબનો દાવ

Jamnagar Election 2026: જામનગર (Jamnagar) જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ એક અત્યંત સાહસિક અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. પક્ષે આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થિયરી’ (No Repeat Theory) અમલમાં મૂકીને તમામ જૂના ચહેરાઓના પત્તા કાપી નાખ્યા છે.
Advertisement
  • જામનગર જિલ્લા પંચાયત (Jamnagar District Panchayat) માં ભાજપે (BJP) ખેલ્યો ગજબનો દાવ
  • પક્ષે સંપૂર્ણ ‘નો રિપીટ થિયરી’ (No Repeat Theory) અમલમાં મૂકી
  • જિલ્લા પંચાયતના એક પણ સદસ્યને ન મળ્યા ટિકિટ
  • પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પત્તા કપાયા
  • તમામ 24 બેઠકો પર નવા ચહેરાઓને અપાઈ તક
  • ભાજપે ‘ફ્રેશ ફેસ’ ફોર્મ્યુલાથી રાજકીય વર્તુળોમાં આંચકો

Jamnagar Election 2026: ગુજરાતના રાજકારણ (Gujarat politics) માં હંમેશા પ્રયોગો કરવા માટે જાણીતી ભાજપે (BJP) જામનગર જિલ્લા પંચાયતમાં (Jamnagar District Panchayat) પણ મોટો રાજકીય દાવ ખેલ્યો છે. પક્ષે આ વખતે શાસક પક્ષના એક પણ વર્તમાન સદસ્યને ફરીથી ટિકિટ ન આપીને રાજકીય વર્તુળોમાં સોપો પાડી દીધો છે.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×