Gujarat Local Body Election Result : Porbandar માં સાઈકલ નીચે ચગદાયુ કમળ
પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી Gujarat Local Body Election Result : Porbandar માં ચાલી સાયકલ, કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન આવ્યું છે. જેમાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ...
02:16 PM Feb 18, 2025 IST
|
SANJAY
- પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત
- કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન
- રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી
Gujarat Local Body Election Result : Porbandar માં ચાલી સાયકલ, કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન આવ્યું છે. જેમાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. તેમાં કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન થયુ છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી છે. જેમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે.
Next Article