ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Forecast : Ambalal Patel એ કરી ભારે વરસાદની આગાહી

રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ બનશે તેથી ભારે વરસાદ થશે Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં...
01:53 PM Jul 07, 2025 IST | SANJAY
રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ બનશે તેથી ભારે વરસાદ થશે Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં...

Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે. તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ત્યારે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ બનશે. તથા વરસાદનું પ્રમાણ વધઘટ થશે. જેમાં 12 જૂલાઈ ગુજરાતમાં વરસાદ આવશે. પૂર્વ ગુજરાતના પંચમહાલ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે.

Tags :
AhmedabadAmbalal PatelGujarat FirstGujarat MonsoonGujarati NewsGujarati Top NewsMonsoon Gujarat NewsRainTop Gujarati News
Next Article