Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Monsoon News : ચોમાસું પૂરું, ચિંતા શરૂ! રાજ્યમાં 8 વર્ષનો સૌથી ઓછો વરસાદ; જાણો ક્યાં સર્જાશે પાણીની તંગી?

Gujarat Monsoon News : ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે અને આ વર્ષે વરસાદે નિરાશાજનક ચિત્ર ઊભું કર્યું છે. રાજ્યમાં સરેરાશ કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ 23 ટકા સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછી વરસાદી સ્થિતિ નોંધાઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું ત્રણ મહિનાથી પણ ઓછા સમય માટે સક્રિય રહ્યું હોવાથી પાણી અને કૃષિ અંગે ચિંતા વધી છે.
Advertisement

Gujarat Monsoon News : ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે અને આ વખતની સિઝન વરસાદના મામલે છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળી રહી હોવાનું સામે આવ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ રાજ્યમાં સરેરાશ કરતાં આશરે 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ વધુ ગંભીર રહી અને અહીં લગભગ 23 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.

Tags :
Advertisement

.

×