Gujarat New Cabinet Reshuffle 2025 : આજે નવું મંત્રીમંડળ ગુજરાતમાં લેશે આકાર
Gujarat New Cabinet 2025: મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ લેશે શપથ મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે થશે સ્પષ્ટતા Gujarat New Cabinet 2025: ગુજરાતની રાજનીતિના આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં...
08:21 AM Oct 17, 2025 IST
|
SANJAY
- Gujarat New Cabinet 2025: મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ લેશે શપથ
- મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા
- શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે થશે સ્પષ્ટતા
Gujarat New Cabinet 2025: ગુજરાતની રાજનીતિના આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે દાદા સરકાર 2.0નું નવું મંત્રીમંડળ આકાર લેશે. તેમાં મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ શપથ લેશે. મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે સ્પષ્ટતા થશે. વર્તમાન મંત્રીમંડળ પૈકીના 5થી 6 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. સ્ટેજ પર 29 ખુરશી મુકાતા મંત્રીમંડળના કદ અંગે અનુમાન થઇ છે.
Next Article