Gujarat News: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી
અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન બન્યા દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે: ગોરધન ધામેલિયા Gujarat News: GCMMFના નવા ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક...
Advertisement
- અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન બન્યા
- દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી
- પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે: ગોરધન ધામેલિયા
Gujarat News: GCMMFના નવા ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી છે. વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું છે કે બિનહરિફ ચૂંટવા બદલ તમામનો આભાર. વધુ વિકાસ થાય તેવા પ્રયાસ રહેશે. નકલી દૂધ જેવુ ધ્યાનમાં આવશે તો પગલા લેવાશે તથા ગ્રાહક અને પશુપાલકનો વિશ્વાસ જાળવી રાખવાની કામગીરી કરાશે.
Advertisement


