Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police Exam : આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષાનું આયોજન રાજ્યભરમાંથી કુલ 2 લાખ 47 હજાર 803 ઉમેદવારો પરીક્ષા આપશે પરીક્ષા સંદર્ભે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનો સંચાલન કરવામાં આવ્યું છે Exam for recruitment in police department : પોલીસ...
Advertisement
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષાનું આયોજન
  • રાજ્યભરમાંથી કુલ 2 લાખ 47 હજાર 803 ઉમેદવારો પરીક્ષા આપશે
  • પરીક્ષા સંદર્ભે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનો સંચાલન કરવામાં આવ્યું છે

Exam for recruitment in police department : પોલીસ વિભાગની લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા યોયાજવા જઇ રહી છે. જેમાં સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પરીક્ષા યોજાશે. કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યા માટે પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં 10.73 લાખ ઉમેદવારો થયા પાસ હતા. જેમાં 10.73 લાખ પૈકી 2.49 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×