Gujarat Police Exam : આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષાનું આયોજન રાજ્યભરમાંથી કુલ 2 લાખ 47 હજાર 803 ઉમેદવારો પરીક્ષા આપશે પરીક્ષા સંદર્ભે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનો સંચાલન કરવામાં આવ્યું છે Exam for recruitment in police department : પોલીસ...
12:25 PM Jun 15, 2025 IST
|
SANJAY
- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષાનું આયોજન
- રાજ્યભરમાંથી કુલ 2 લાખ 47 હજાર 803 ઉમેદવારો પરીક્ષા આપશે
- પરીક્ષા સંદર્ભે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનો સંચાલન કરવામાં આવ્યું છે
Exam for recruitment in police department : પોલીસ વિભાગની લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા યોયાજવા જઇ રહી છે. જેમાં સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પરીક્ષા યોજાશે. કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યા માટે પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં 10.73 લાખ ઉમેદવારો થયા પાસ હતા. જેમાં 10.73 લાખ પૈકી 2.49 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
Next Article