Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police Recruitment :પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ

LRD, PSI Physical Test: PSI અને LRD ની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે મહિલા ઉમેદવારો શારીરિક...
Advertisement

LRD, PSI Physical Test: PSI અને LRD ની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે. તમામ મહિલા ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×