Gujarat: પોલીસ પકડાયેલા વાહનોની હરાજી કરી નિકાલ કરશે
Gujarat: રાજ્યમાં અત્યારે અનેક વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે જે વાહનોને કોઈ પરત લેવા માટે નથી આવ્યું તે વાહનોની ગુજરાત પોલીસ દ્વારા હરાજી કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે. ...
Gujarat: રાજ્યમાં અત્યારે અનેક વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે જે વાહનોને કોઈ પરત લેવા માટે નથી આવ્યું તે વાહનોની ગુજરાત પોલીસ દ્વારા હરાજી કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે.
Advertisement