Gujarat qFarmers : ખેતરમાં વિજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રીનું નિવેદન
ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે સંવેદનશીલતા દર્શાવી છે.
Advertisement
ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે સંવેદનશીલતા દર્શાવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે સરકારની સ્પષ્ટ નીતિ અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી કક્ષાએ અનેક બેઠકો થઈ છે. વિભાગો દ્વારા પણ ચર્ચાઓ થઈ છે. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લાંબાગાળાનો અને કાયમી ઉકેલ લાવવામાં આવશે.......જુઓ અહેવાલ.......

