Gujarat Rain Forecast : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે મોટી ચેતવણી
26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે 26થી 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે - અંબાલાલ હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી...
02:59 PM Jun 24, 2025 IST
|
SANJAY
- 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે
- જેના કારણે 26થી 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે - અંબાલાલ
- હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી
Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તથા 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે 26થી 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે.
Next Article