Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain: ભારે વરસાદની સ્થિતિ પર કેન્દ્રની નજર, અમિતભાઈ શાહે CM પાસેથી મેળવી માહિતી

રાજ્યમાં સુરત, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ જિલ્લાઓમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. સુરત અને નવસારીમાં પરિસ્થિતિઓ વધુ ગંભીર બની છે.
Advertisement

રાજ્યમાં સુરત, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ જિલ્લાઓમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. સુરત અને નવસારીમાં પરિસ્થિતિઓ વધુ ગંભીર બની છે. ત્યારે ભારે વરસાદ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાતના પ્રભાવિત શહેર-જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે. માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિની જાણકારી મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી માહિતી મેળવી છે અને રાજ્યમાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપવામાં આવી છે........જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×