Gujarat Rain Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
Gujarat Rain Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસુ વધુ સક્રિય બનશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
Advertisement
Gujarat Rain Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસુ વધુ સક્રિય બનશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને દીવ સહિતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વરસાદની સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. જુઓ વીડિયો...
Advertisement

