Gujarat Rain Forecast | આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગામી 7 દિવસ વરસાદની આગાહી સુરત તાપી નવસારીમાં વરસાદનું રેડ રેડ એલર્ટ પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે સુરત તાપી નવસારી...
03:01 PM Aug 29, 2025 IST
|
SANJAY
- હવામાન વિભાગની આગામી 7 દિવસ વરસાદની આગાહી
- સુરત તાપી નવસારીમાં વરસાદનું રેડ રેડ એલર્ટ
- પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે સુરત તાપી નવસારી રેડ રેડ એલર્ટ છે. તથા વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ છે. તથા પોર્ટ પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારો દરિયો ન ખેડવા સૂચના છે.
Next Article