Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain News: ગુજરાતના ઘણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain News : ગુજરાત (Gujarat) રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારા બાદ હવે વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
Advertisement

Gujarat Rain News : ગુજરાત (Gujarat) રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારા બાદ હવે વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નવસારી (Navsari) જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ઝાંપટા પડ્યા હતા, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે અમરેલી (Amreli) ના રાજુલા (Rajula) પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા, શામળાજી, ભિલોડા, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારોમાં મેઘરાજાની ધબધબાટી જોવા મળી હતી.આ સિવાય પણ ઘણા બધાજિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×