Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ

મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે 7 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ છે. જેમાં મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ પાલનપુરમાં...
Advertisement
  • મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો
  • પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે
  • 7 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ છે. જેમાં મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા 7 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×