Gujarat Rain: આ ખતરનાક સિસ્ટમ ઉત્તર-દક્ષિણ Gujarat માં બોલાવશે ભુક્કા!
દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું હોવાથી રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે, અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ...
દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું હોવાથી રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે, અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
Advertisement