Rain In Gujarat : ગુજરાતમાં ઉકળાટ વચ્ચે વરસાદનો વરતારો, જુઓ Video
Rain In Gujarat : વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો (Dark Clouds) છવાઈ ગયા હતા, ત્યારબાદ માલપુર પંથકમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Advertisement
Rain In Gujarat : વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો (Dark Clouds) છવાઈ ગયા હતા, ત્યારબાદ માલપુર પંથકમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Advertisement
લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારા (Scorching Heat) થી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગ (IMD Weather Forecast) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી સમયમાં પણ વાતાવરણમાં પલટો આવવાની અને વધુ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
Advertisement