Gujarat Rain: કઈ સિસ્ટમથી Gujarat માં વરસાદ ભૂક્કા બોલાવશે ?
રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ...
Advertisement
રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે.
Advertisement