Gujarat Relief Package: ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર! CMએ કર્યું 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર
માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યની 'દાદા સરકાર' ખેડૂતોની વ્હારે આવી છે અને ઐતહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે.
06:49 PM Nov 07, 2025 IST
|
Vipul Sen
માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યની 'દાદા સરકાર' ખેડૂતોની વ્હારે આવી છે અને ઐતહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બે દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો.... જુઓ અહેવાલ.
Next Article