ગુજરાત વિજ્ઞાન વિભાગ અને ઓટોમેશન કંપની વચ્ચે AI અંગે ઐતિહાસિક MoU
AI Automation MoU: ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ઓટોમેશન કંપની વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI) ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર (MoU) થયા છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની (Minister Arjunbhai Modhwadia) ઉપસ્થિતિમાં થયેલા આ કરાર હેઠળ આગામી 10 વર્ષમાં 100 કરોડ રૂપિયાની ફાળવણી...
Advertisement
AI Automation MoU: ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ઓટોમેશન કંપની વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI) ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર (MoU) થયા છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની (Minister Arjunbhai Modhwadia) ઉપસ્થિતિમાં થયેલા આ કરાર હેઠળ આગામી 10 વર્ષમાં 100 કરોડ રૂપિયાની ફાળવણી સાથે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.

