Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Semiconductor Conference 2026 : મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ

Gandhinagar : ગુજરાતને ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ની ઉપસ્થિતિમાં ‘સેમી કનેક્ટ - 2026 સમિટ’ (Semi Connect 2026 Summit Gujarat) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnaw) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ પણ હાજરી આપી હતી.
Advertisement
  • Gujarat Semiconductor Conference 2026 : મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ
  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026
  • DyCM હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર
  • ગુજરાત ઈન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બનશે: CM
  • 1100 કરોડનું નવા 8 MOU કરવામાં આવ્યા: CM
  • નવા આઇડિયા લઈને આવો ગુજરાત તમારી સાથે: DyCM

Gandhinagar : ગુજરાતને ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ની ઉપસ્થિતિમાં ‘ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ’‘Gujarat Semiconductor Conference 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnaw) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ પણ હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટેની વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા (STI) નીતિ 2026-2031નું અનાવરણ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×