Gujarat Weather: હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની કરી આગાહી
આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી ચિંતા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ ગુજરાત સરકાર એલર્ટ થઇ છે. તેમજ અરબ...
Advertisement
- આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
- હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી
- કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી ચિંતા
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ ગુજરાત સરકાર એલર્ટ થઇ છે. તેમજ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. તથા આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. તથા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી ચિંતા છે.
Advertisement