Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police Promotion : રાજ્યના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન

159 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા રાજ્યના DGP વિકાસ સહાયે કર્યો આદેશ ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 159 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું...
Advertisement
  • 159 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું
  • પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા
  • રાજ્યના DGP વિકાસ સહાયે કર્યો આદેશ

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 159 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા છે. રાજ્યના DGP વિકાસ સહાયે આદેશ કર્યો છે. અગાઉ 234 PSIને PIનું પ્રમોશન મળ્યું હતું. રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી પીએસઆઇને વગર પરીક્ષાએ પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવતા લોટરી લાગી છે. એટલું જ નહી આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સમાચાર બાદ પોલીસબેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement

.

×