Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda માં સરસવણીમાં Gujarat Sthapana Divas ની ઉજવણી

Kheda માં સરસવણીમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી રવિશંકર મહારાજના વતનમાં સ્થાપના દિનની વિશેષ હર્ષોલ્લાસ મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અપાઈ અંજલિ PM શ્રી શાળામાં સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ ગુજરાતના 66 મા સ્થાપના દિવસની ગામે કરી ઉજવણી Kheda: આજે સમગ્ર...
Advertisement
  • Kheda માં સરસવણીમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી
  • રવિશંકર મહારાજના વતનમાં સ્થાપના દિનની વિશેષ હર્ષોલ્લાસ
  • મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અપાઈ અંજલિ
  • PM શ્રી શાળામાં સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ
  • ગુજરાતના 66 મા સ્થાપના દિવસની ગામે કરી ઉજવણી

Kheda: આજે સમગ્ર ગુજરાતમાં 66 મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદના સરસવણી ગામે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાતના મુખસેવક પૂજ્ય રવિશંકર મહારાજના વતન સરસવણીમાં આજે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગામમાં આવેલી PM શ્રી પૂજ્ય રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ મહારાજની પ્રતિમાને ફુલહાર ચઢાવીને ગૌરવવંતા ગુજરાતને યાદ કર્યું હતું. આ પ્રસંગે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×