Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Tableau : 77 માં પ્રજાસત્તાક દિવસે ગુજરાતનો ડંકો, 'પોપ્યુલર ચોઈસ'માં સતત ચોથા વર્ષે પ્રથમ નંબર

77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના ટેબ્લોએ એવોર્ડ મેળ્યો છે. ગુજરાતનાં ટેબ્લોએ વર્ષ 2026 માં સતત ચોથા વર્ષે એવોર્ડ જીત્યો છે.
Advertisement

77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના ટેબ્લોએ એવોર્ડ મેળ્યો છે. ગુજરાતનાં ટેબ્લોએ વર્ષ 2026 માં સતત ચોથા વર્ષે એવોર્ડ જીત્યો છે. ગુજરાત ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. માહિતી પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડેએ આ એવોર્ડ અર્પણ કર્યો છે. જ્યારે માહિતી કમિશનર કિશોર બચાણીએ મુખ્યમંત્રીને એવોર્ડ અર્પણ કર્યો. CM ભૂપેન્દ્રભાઈ પટેલને વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરાયા. મુખ્ય સચિવ એમ.કે.દાસ, CMO અગ્ર સચિવ સંજીવકુમાર ઉપસ્થિત રહ્યા હતા. માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×