Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat UCC Bill : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી, જાણો સામાન્ય નાગરિકો માટે શું બદલાશે અને ક્યારથી થશે અમલ?

Gujarat UCC Bill : ગુજરાતના Uniform Civil Code Bill, 2026ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળતાં કાયદાકીય પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. UCCમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવ-ઇન રિલેશનશિપ સહિતના વ્યક્તિગત નાગરિક મુદ્દાઓ માટે એકસરખું કાનૂની માળખું પ્રસ્તાવિત છે. હવે આ કાયદો કઈ તારીખથી અમલમાં આવશે તે માટે રાજ્ય સરકારના Gazette Notification પર નજર રહેશે.
Advertisement

Gujarat UCC Bill : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code-UCC)ને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા Gujarat Uniform Civil Code Bill, 2026ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 સપ્ટેમ્બર 2026ના રોજ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર યાદીમાં પણ ગુજરાત UCC બિલને મંજૂર થયેલા રાજ્ય વિધેયક તરીકે નોંધવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×