Gujarat Unseasonal Rain: સૌથી મોટું રાહત પેકેજ? કૃષિ મંત્રી Jitubhai Vaghani ની મહત્વપૂર્ણ જાહેરાત
રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા માટે પાછલા બે દિવસથી ગાંધીનગરમાં તાબડતોડ બેઠકો ચાલી રહી છે.
07:00 PM Nov 05, 2025 IST
|
Vipul Sen
રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા માટે પાછલા બે દિવસથી ગાંધીનગરમાં તાબડતોડ બેઠકો ચાલી રહી છે. આ અંગે આજે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને ખેડૂતોના પાકને ટેકાના ભાવે ખરીદવા અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવાની સાથે-સાથે ખેડૂતોના બગડેલા પાકના વળતર અંગે પણ જાણકારી આપી હતી. જીતુભાઈ વાઘાણીએ પોતાની પ્રેસ કોન્ફ્રન્સમાં ખેડૂતોને થયેલા નુકશાનના આંકડાઓ પણ જાહેર કર્યા છે, આ સાથે જ તેમણે કહ્યું છે કે, એકપણ ખેડૂત સાથે અન્યાય થાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.... જુઓ અહેવાલ...
Next Article