Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Unseasonal Rains | ગુજરાતમાં ચોમાસાની જેમ વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ આવ્યો કોટડા સાંગાણી, કુંકાવાવ વડીયામાં પોણા 1 ઈંચ ગોંડલ, જામકંડોરણા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ Gujarat Rain : ગુજરાત રાજયમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ...
Advertisement
  • વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ આવ્યો
  • કોટડા સાંગાણી, કુંકાવાવ વડીયામાં પોણા 1 ઈંચ
  • ગોંડલ, જામકંડોરણા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ

Gujarat Rain : ગુજરાત રાજયમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. કોટડા સાંગાણી, કુંકાવાવ વડીયામાં પોણા 1 ઈંચ તથા ગોંડલ, જામકંડોરણા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ તથા લીલીયા, સાગબારામાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×