Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Weather Forecast : અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાની કરી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાવાની મોટી આગાહી કરી છે.
Advertisement

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાવાની મોટી આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ માવઠું પડી શકે છે.

Advertisement
Tags :
Advertisement

.

×