Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી! હવામાન વિભાગે 7 દિવસ ભારે વરસાદની કરી આગાહી

Gujarat Rain Alert:  ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન અને સિઝનલ ટ્રફ શેયર ઝોન સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે.
Advertisement

Gujarat Rain Alert:  હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન અને સિઝનલ ટ્રફ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહેશે. આ આગાહીને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને આગામી સાત દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.  જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×