Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે, આગામી 48 કલાક આ વિસ્તારો માટે ભારે
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગાહી મુજબ 19 મી એપ્રિલે ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે.
Advertisement
- હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી
- 19-21 એપ્રિલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
- 19મીએ અમરેલી, ભાવનગર, દાહોદમાં વરસાદની આગાહી
- 19મીએ છોટાઉદેપુર, મહીસાગરમાં પણ વરસાદની આગાહી
- 20મીએ અમરેલી, ભાવનગર, દાહોદમાં વરસાદની આગાહી
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગાહી મુજબ 19 મી એપ્રિલે ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. જ્યારે 20 મી એપ્રિલે પણ અમરેલી, ભાવનગર અને દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અચાનક બદલાતા વાતાવરણ અને આ કમોસમી વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વધુુ વિગતો જાણવા જુઓ વીડયો...
Advertisement


