Gujarat Weather: Ahmedabad શહેરનાં અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ
અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
09:29 PM Jun 01, 2025 IST
|
Vipul Sen
Rain in Gujarat : અમદાવાદમાં (Ahmedabad) વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માહિતી અનુસાર, SG હાઈવે, સાયન્સ સિટી, ગોતા, ચાણક્યપુરી, સોલા વિસ્તાર, સિંધુ ભવન રોડ, રાણીપ અને ઘાટલોડિયા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે....જુઓ અહેવાલ...
Next Article