Gujarat Weather : વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
10 જૂન આસપાસ રાજ્યમાં નબળા ચોમાસાનું આગમન થશે. તેમજ 12 થી 15 જૂન રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાનો ભારે વરસાદ પડશે
Advertisement
Gujarat Rain: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આગામી 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તથા 10 જૂન આસપાસ રાજ્યમાં નબળા ચોમાસાનું આગમન થશે. તેમજ 12 થી 15 જૂન રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાનો ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરના પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂઓ અહેવાલ.....
Advertisement