Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update: અંબાલાલ પટેલે ભીષણ ગરમીની કરી મોટી આગાહી

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 6 થી 8 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, નવસારી અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
Advertisement
  • Gujarat માં 11થી 20 મે દરમિયાન આકરી ગરમી પડશે
  • કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અસહ્ય ઉકળાટ રહેશે
  • મે મહિનાના અંતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે
  • ભીષણ ગરમીને પગલે લોકોને સાવચેત રહેવા સૂચના
  • આગામી દિવસોમાં ગરમીનો પારો સતત ઊંચો જશે

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 6 થી 8 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, નવસારી અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે અને 11 થી 20 મે દરમિયાન ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મે મહિનાના અંતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાના સંકેતો વચ્ચે લોકોને આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ સામે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×