Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update : ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલની આગાહી

Gujarat Weather Update : ગુજરાતમાં એક તરફ ઉનાળાની ગરમી લોકો પર ત્રાસ વરસાવી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં મુખ્યત્વે ડ્રાય વેધર રહેવાની શક્યતા છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
Advertisement

Gujarat Weather Update : ગુજરાતમાં એક તરફ ઉનાળાની ગરમી લોકો પર ત્રાસ વરસાવી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં મુખ્યત્વે ડ્રાય વેધર રહેવાની શક્યતા છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત 30 તારીખે ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે, જ્યારે 31 તારીખે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ગરમી વચ્ચે અચાનક બદલાતા હવામાનને કારણે લોકોને થોડોક રાહતનો અનુભવ થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement

.

×